નર્મદે સર્વદે / ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ છલોછલ: CM ભૂપેન્દ્ર પટેલે કર્યા નીરના વધામણાં

CM Bhupendra Patel performed pooja as Narmada dam

સીઝનમાં પ્રથમ વાર સરદાર સરોવર ડેમની જળસપાટી 138.68 મીટરે પહોંચતા CM ભૂપેન્દ્ર પટેલે નર્મદાના નીરના વધામણાં કર્યા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ