ગાંધીનગર / વિજયાદશમીના પર્વ નિમિત્તે CM ભૂપેન્દ્ર પટેલે કરી શસ્ત્રપૂજા, આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજય પર્વની આપી શુભકામનાઓ 

CM Bhupendra Patel on the occasion of Vijaya Dashmi

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના નિવાસ સ્થાને શસ્ત્રપૂજા કર્યા બાદ કહ્યું કે આજે વિજ્યા દશમી પર્વ નિમિતે શસ્ત્રપૂજાની પરંપરાનો મને મળે લાભ મળ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ