આસાની / માહિતીના અધિકાર માટે ધરમના ધક્કા મટ્યા, ગુજરાત સરકારે RTIને લઈ આપી મોટી સુવિધા

 CM Bhupendra Patel launched a portal providing RTI applications and entire services online

સચિવાલયના વિભાગોમાં માહિતી અધિકાર અધિનિયમ RTI અન્વયે આવતી અરજીઓની માહિતી ઓનલાઇન મેળવી શકાશે -અરજીઓ પણ ઓન લાઇન થઈ શકશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ