વિમોચન / ધોરણ 10 અને 12 પછી શું ? CM ભૂપેન્દ્ર પટેલે 'ઉડાન' પુસ્તકનું કર્યું વિમોચન, જાણો શું થશે લાભ

CM Bhupendra Patel launch udan book for students

ધોરણ 10 અને 12ના અભ્યાસ બાદ કઇ સ્ટ્રીમમાં જવું કે ક્યો કોર્સ પસંદ કરવો તેને લઇને વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝાતા હોય છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શૈક્ષણિક વ્યવસાયલક્ષી માર્ગદર્શિકા પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ