આનંદો / ગુજરાતનો ખેડૂત હવે ક્યાંય પાછો નહીં પડે! રાજ્ય સરકારે લોન્ચ કરી જોરદાર યોજના, જાણો શું થશે લાભ

cm bhupendra patel launch kisan smart phone gandhinagar

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતોને સ્માર્ટ ફોનની ખરીદી પર સહાય વિતરણનો ગાંધીનગરથી પ્રારંભ કરાવતાં જણાવ્યું કે ખેડૂતો સરકારની પ્રાથમિકતા-પ્રાયોરિટી હંમેશા હતા અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે જ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ