ગુજરાત / અતિભારે વરસાદની આગાહીના પગલે CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, તૈયારીઓની મેળવી માહિતી

CM Bhupendra Patel in action following heavy rain forecast, information obtained from preparations

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સમયમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિટિંગ બોલાવી આગમચેતીની તૈયારીઓની માહિતી મેળવી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ