રાહતના સમાચાર / ગુજરાતમાં બિસ્માર રસ્તાઓનો મુદ્દો ખુદ CM ભૂપેન્દ્ર પટેલે હાથમાં લીધો, જુઓ શું લીધો નિર્ણય

CM Bhupendra Patel himself took up the issue of Bismar roads in Gujarat, see what decision he took

રાજ્યમાં આ ચોમાસા દરમિયાન ભારે વરસાદ જોતાં શહેરી વિસ્તારોમાં માર્ગોને ભારે નુક્સાન થયું છે. તેથી તેની મરામત અને રોડ રિસરફેસના કામો માટે 74.70 કરોડ રૂપિયા ફાળવ્યાં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ