BIG BREAKING / દિલ્હી જશે CM ભૂપેન્દ્ર પટેલ-CR પાટીલ, ચૂંટણી પહેલા છેલ્લી ઘડીની તૈયારીને લઈને મહત્વપૂર્ણ બેઠક

CM Bhupendra Patel-CR Patil to go to Delhi

ગુજરાતના રાજકારણને લઇને મોટા સમાચાર સામે આવ્યાં છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને દિલ્હીમાં મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં સામેલ થવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દિલ્હી જવા રવાના થશે.

બ્રેકિંગ ન્યૂઝ