ગાંધીનગર / CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષ સ્થાને મળશે કેબિનેટ બેઠક, ખેડૂતો માટે આવી શકે છે સારા સમાચાર

CM Bhupendra Patel cabinet meeting, An important decision can be taken for farmers

6 ઓક્ટોબરે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળનાર બેઠકમાં ખેડૂતના પાક નુકસાન અંગે લેવાઈ શકે છે મહત્વનો નિર્ણય

Loading...
બ્રેકિંગ ન્યૂઝ