સમીક્ષા મુલાકાત / PMના કાર્યક્રમમાં કોઈ ચૂક ન રહી જાય: નિરીક્ષણ કરવા ખુદ CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા કાલુપુર

CM Bhupendra Patel arrived at Kalupur Metro Station regarding PM Modi's program

પીએમ મોદીના કાર્યક્રમમાં કોઈ ચૂક ન રહી જાય તેનું નિરીક્ષણ કરવા ખુદ CM ભૂપેન્દ્ર પટેલ કાલુપુર મેટ્રો સ્ટેશન ખાતે પહોંચ્યા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ