BIG NEWS / CM ભૂપેન્દ્ર પટેલે એક ઝાટકે રાજ્યમાં 5 મોટી TP સ્કીમને મંજૂરી આપી, 24 હેક્ટર્સ જમીન આવાસ માટે

CM Bhupendra Patel approved 5 major TP schemes in the state

રાજ્યના મુખ્યમંત્રીએ શનિવારે એક સાથે પાંચ TP સ્કીમને મંજૂરી આપી છે જેમાં અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગરને ભેટ મળી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ