ભાવનગર / કીર્તિદાન ગઢવીનું ગુજરાત ગૌરવ એવોર્ડથી સન્માન, કાર્યક્રમમાં CM અને કોંગી MLA અમરીશ ડેર એકસાથે દેખાતા અનેક તર્કવિતર્ક

CM bhupendra patel and Amrish Der were seen together at Keertidan Gadhvi's felicitation ceremony

ભાવનગરમાં કીર્તિદાન ગઢવીના સન્માન સમારોહના કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ અને કોંગ્રેસના MLA અમરીશ ડેરની એકસાથે ઉપસ્થિતિને લઇ અનેક તર્કવિતર્કો સર્જાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ