રાજનીતિ / ગેહલોતનું મોટું નિવેદન, કહ્યું પાયલટ હજુ પણ આવી જાય તો ગળે લગાવી લઈશ કારણ કે...

CM ashok gehlot statement sachin pilot family rajasthan political crisis

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનું કહેવું છે કે, સચિન પાયલટ વગર મંજૂરીએ વિદેશ ચાલ્યા જતા હતા, જોકે કોઇ પણ મંત્રીને વિદેશ જવા માટે પહેલા મુખ્યમંત્રીની મંજૂરી લેવી જરૂરી હોય છે. ગેહલોતે કહ્યું કે દોઢ વર્ષ ઉપ મુખ્યમંત્રી રહેતા પાયલટે ક્યારેય મારી વાત માની નહીં, મનમાની કરી. તેમ છતા પણ મેં તે ધ્યાને ન લીધું. 

બ્રેકિંગ ન્યૂઝ