ધારાસભ્યો નજરકેદ? / CM અશોક ગેહલોતે કહ્યું- ભાજપમાં આંતરિક વિખવાદ પેદા થયો, જીત અમારી થશે

CM Ashok gehlot said that there is a split in bjp victory will be ours congress mla

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ભાજપ પર રાજસ્થાન સરકારને અસ્થિર કરવાના પ્રયાસો થઇ રહ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. 34 દિવસ બાદ જૈસલમેર પહોંચેલા મુખ્યમંત્રી અશોક ગેહલોતે રવિવારે કહ્યું કે, ભાજપના ધારાસભ્યો નજરકેદમાં જઇ રહ્યા છે, તેમની હવે પોલ ખુલી ગઇ છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ