હત્યાકાંડ / રાજસ્થાન કરૌલી પુજારી હત્યાકાંડમાં મોટો નિર્ણય, CID-CB કરશે તપાસ

cm ashok gehlot has handed over investigation of karauli priest case to cid cb

રાજસ્થાનમાં કરૌલીમાં થયેલી પુજારીની હત્યાને લઈને મુખ્યમંત્રી અશોક ગહેલોતે રવિવારે સીઆઈડી-સીબી પાસે તપાસ કરાવવાના નિર્દેશ આપ્યા છે. સાથે આની તપાસ સીઆઈડી -સીબી પોલીસ અધિક્ષક વિકાસ શર્માની દેખરેખ હેઠળ કરાવવાના નિર્દેશ આપ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ