મહામારી / દેશમાં ઓમિક્રોન વકર્યો : દિલ્હીમાં પ્રતિબંધો શરૂ, ગુજરાતમાં પણ CMએ આપ્યા મોટા આદેશ

 CM Arvind Kejriwal holds a high-level meeting as Delhi reports 64 Omicron cases

દેશમાં ઓમિક્રોનના કુલ કેસ 290ની પહોંચી ગયા છે.અત્યાર સુધીમાં ઓમિક્રોનનું સંક્રમણ 17 રાજ્યોમાં ફેલાયું છે. ત્યારે કેજરીવાલ સરકારે ઓમિક્રોનના સંક્રમણના પગલે મોટો નિર્ણય લીધો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ