મહામારી / કોરોના બેકાબૂ થતાં પરિસ્થિતિ કેજરીવાલના હાથની બહાર, તાબડતોબ લીધો આ મોટો નિર્ણય

cm arvind kejriwal calls all party meeting on covid 19 situation

તહેવારની સિઝનમાં રાજધાની દિલ્હીમાં કોરોના ફરી જીવલેણ સાબિત થઇ રહ્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે દિલ્હીમાં સતત બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સર્વપક્ષીય બેઠક બોલાવી છે. કેજરીવાલ સરકારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને સર્વપક્ષીય બેઠકમાં જોડાવા આમંત્રણો પણ મોકલ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ