રાજનીતિ / કોંગ્રેસની પારંપરિક વોટબૅન્કને ખેંચી લેવા કેજરીવાલના પ્રયાસ: ગુજરાતીમાં જ અપીલ કરતાં જુઓ શું કહ્યું

CM Arvind Kejriwal appeals to Congress supporters

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વીડિયા શેર કરીને કોંગ્રેસને મત આપવાને બદલે AAPના ઉમેદવારને મત આપવાની અપીલ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ