CM અમરિન્દર સિંહે સિદ્ધુ વચ્ચે વિવાદ વકર્યો, પાછુ લેવાયું શહેરી મંત્રાલય | cm amrinder singh sacked navjot sidhu urban development ministry

રાજનીતિ / વિવાદ વકરતા સિદ્ધૂ પાસેથી CM અમરિંદર સિંહે પરત લઈ લીધું આ મંત્રાલય

cm amrinder singh sacked navjot sidhu urban development ministry

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહએ નવજોત સિંહ સિદ્ધુનું મંત્રી પદ બદલી નાખ્યું છે. સિદ્ધુને ઉર્જા મંત્રાલય આપવામાં આવ્યું છે. પહેલા એ પંજાબના શહેરી વિકાસ મંત્રી હતા. સૂત્રોના હવાલાથી પહેલા સમાચાર મળ્યા હતા કે કેપ્ટન અમરિન્દર સિંહ સિદ્ધુ પાસેથી શહેરી વિકાસ મંત્રાલય લઇને પર્યટન મંત્રાલય આપી શકે છે. જોકે હવે તેમની પાસે ઉર્જા મંત્રાલય રહેશે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ