નવરાત્રિ / અમદાવાદમાં 1008 દિવડાઓથી મા ઉમિયાની આરાધના કરાઈ, હજારો પાટીદારો ગરબે ઝુમ્યા

Club UV Navratri Mahotsav in Ahmadabad  of thousands Patidar Will together

રાજકોટ બાદ Club UV દ્વારા અમદાવાદમાં રાસોત્સવનું આયોજન કરાયું હતું. અમદાવાદના એસ પી રિંગ રોડ પર આવેલા શાન્તમ પાર્ટી પ્લોટમાં રાસોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં 6 હજારથી વધુ પાટીદારો ગરબે ઝુમ્યા હતા. આઠમું નોરતું મહાગૌરી મા ઉમિયાના નોરતા તરીકે પુજાતું હોવાથી 1008 દિવાડાઓથી મા ઉમિયાની આરધના કરાઈ હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ