આગાહી / ગુજરાતમાં આજે પણ મેઘો બોલાવશે ધબધબાટી, છેલ્લા 24 કલાકમાં 170 તાલુકામાં ત્રાટક્યો, જાણો ક્યારે થશે રાહત

Clouds will cause thunderstorms in Gujarat today, 170 taluks hit in last 24 hours

અરબી સમુદ્રની સાયક્લોનિક સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ છે. જેને કારણે એક દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટી શકે છે. આ સાથે આજે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે. તો છેલ્લા 24 કલાકમાં 170 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ