બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ભારત-બાંગ્લાદેશની મેચ પર વાદળો ઘેરાયા, શું વરસાદ બનશે વિલન, ભવિષ્યવાણીથી ચાહકો ચિંતામાં

ચેમ્પિયન ટ્રોફિ 2025 / ભારત-બાંગ્લાદેશની મેચ પર વાદળો ઘેરાયા, શું વરસાદ બનશે વિલન, ભવિષ્યવાણીથી ચાહકો ચિંતામાં

Last Updated: 09:01 PM, 19 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત બાંગ્લાદેશની મેચમાં વરસાદ બની શકે છે વિઘ્ન,20 ફેબ્રુઆરીએ કરવામાં આવી વરસાદની ભારે આગાહી.હવામાન વિભાગે શું કરી આગાહી

ટીમ ઇન્ડિયાએ ચેમ્પિયન ટ્રોફિની મેચો માટે કમર કસી લીધી છે.20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે ભારત મેચ રમશે.આ મેચ માટે ભારતે તનતોડ નેટ પ્રેક્ટિસ કરી છે.પરંતુ આ મેચમાં વરસાદ વિઘ્ન બની શકે છે.જો આ ભવિષ્યવાણી સાચી પડે તો ભારતે પોતાની રણનીતી બદલવી પડશે.

ચેમ્પિયન ટ્રોફી રમવા માટે ભારતની પાસે 5 સ્પિનર્સ છે.જેમાં ભારત બાંગ્લાદેશ સામે ત્રણ સ્પિનર્સની સાથે મેદાનમાં ઉતરી શકે છે,પરંતુ આ પ્લાન ભારતને બદલવો પડી શકે છે.કારણ કે 20 તારીખે વરસાદની આગાહી કરવામાં આવી છે.દુબઇ જેવા દેશમાં વરસાદ પડવો એ કોઇ ચમત્કારથી ઓછુ નથી.અહીં હમેશા કુત્રીમ વરસાદ પાડવામાં આવે છે.

વધુ વાંચો: બાબા નિરાલાએ ફરી રચી માયાજાળ, 'આશ્રમ 3-પાર્ટ 2'નું ટ્રેલર થયું રીલીઝ, આ તારીખે સીરિઝ OTT પર

18 ફેબ્રુઆરીએ ધીમી-ધારે વરસાદ

ચેમ્પિયન ટ્રોફિના 1 દિવસ પહેલા એટલે કે 18 ફેબ્રુઆરીએ વરસાદ પડ્યો હતો.આખા શહેરમાં પાણી-પાણી થઇ ગયુ હતુ.20 ફેબ્રુઆરીને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે.કે અહીં વરસાદ મેચ બગાડી શકે છે.

ભારતનું પલડું ભારે

બાંગ્લાદેશ સામે વનડેમાં ટીમ ઈન્ડિયાનું પલડુ ભારે છે. જો કે, બાંગ્લાદેશ ટીમે હોમ ગ્રાઉન્ડ પર વનડે સિરીઝમાં ટીમ ઇન્ડિયાને હરાવી છે. નેટ પ્રેક્ટિસમાં ભારતના બેટ્સમેન સારા ફોર્મમાં નજર આવ્યા.કોહલી,રોહિત સહિત ખેલાડીઓએ નેટ પ્રેક્ટિસ કરી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Weather Update India Vs Bangladesh ChampionsTrophy-2025
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ