BREAKING / જમ્મુ કાશ્મીર: અમરનાથ ગુફા બાદ હવે ડોડા જિલ્લામાં આભ ફાટ્યુ: કેટલાય ઘર અને વાહનો દટાયા

cloudburst disrupts national highway in jammu and kashmir doda district many vehicles stuck in mud

જમ્મુ કાશ્મીરમાંથી વધુ એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીંના ડોડા જિલ્લામાં આભ ફાટ્યું છે. ગત રોજ અમરનાથ ગુફા નજીક વાદળ ફાટતા 16 લોકોના મોત થઈ ગયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ