કુદરતનો પ્રકોપ / ગુજરાતનાં માથે સંકટના વાદળ: આજે આટલા તાલુકામાં માવઠાએ વધારી મુસીબત, જુઓ ક્યાં કેટલો વરસ્યો

Cloud of danger over Gujarat: Mavtha has increased the problem in so many taluks today, see where and how much it rained

આજે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ભાવનગર, બનાસકાંઠા, વલસાડ તેમજ સુરેન્દ્રનગર, અમદાવાદ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ