દુર્ઘટના / ઉત્તરાખંડમાં ફરી વાર ફાટ્યું આભ, એકનું મોત અને 4 ઘાયલ

Cloud burst in mori block uttarkashi district 1 dead and 4 injured

મેદાની વિસ્તારોમાં ભલે ગરમી અને ધકધકતો તડકો છે પરંતુ પહાડી રાજ્યોમાં વાતાવરણનો મિજાજ થોડો બગડેલો જોવા મળી રહ્યો છે. ઉત્તરાખંડનાં ઉત્તરકાશી જિલ્લામાં શુક્રવારનાં રોજ એટલે કે આજનાં દિવસે વાદળ ફાટ્યું કે જેમાં એક શખ્સનું મોત થયું છે અને ચાર લોકો ઘાયલ થયા છે. ઉત્તરાખંડ (Uttarakhand)નાં ઉત્તરકાશી (Uttarkashi) જિલ્લામાંથી વાદળ ફાટવા (cloudburst)ને કારણ એક શખ્સનું મોત (Death) થયું હોવાનાં સમાચાર સામે આવ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ