અમદાવાદ / બાપુનગરમાં આવેલી કાપડ માર્કેટમાં લાગી આગ, 20થી વધુ દુકાનો સળગી

Cloth market fire near Bhidbhanjan Hanuman temple in Bapunagar, Ahmedabad

અમદાવાદના બાપુનગરમાં ભીડભંજન હનુમાન મંદિર નજીક કાપડ માર્કેટમાં ભીષણ આગ લાગી છે. આ આગમાં માર્કેટની 20થી વધુ દુકાનો સળગી છે. આ ઘટનાના પગલે 12 જેટલા ફાયર ફાયટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ