કોરોના વાયરસનો ઓટો સેક્ટર પર કહેર, આટલા કરોડ રૂપિયાના નુકશાનની આશંકા | closure of manufacturing plants to cost over rs 2300 cr loss per day siam

Auto / કોરોના વાયરસનો ઓટો સેક્ટર પર કહેર, આટલા કરોડ રૂપિયાના નુકશાનની આશંકા

closure of manufacturing plants to cost over rs 2300 cr loss per day siam

કોરોના વાયરસના વધતા પ્રકોપને જોતા સરકારે 21 દિવસનું લૉકડાઉનનું એલાન કર્યું છે. આ કારણે ઓટો ઇન્ડસ્ટ્રીની મોટાભાગની કંપનીઓએ પોતાના પ્લાન્ટ અસ્થાયી રીતે બંધ કરી દીધા છે. આમ ઓટો કંપનીઓને રોજનું 2300 કરોડ રૂપિયાનું નુકશાન થવાની આશંકા દર્શાવાઇ રહી છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ