બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Closing Bell: 5 May Todays share market Update sensex and Nifty rate

Closing Bell / સપ્તાહના અંતિમ દિવસે શેરમાર્કેટ ઘટાડા સાથે બંધ: સેન્સેક્સ 695 અંકે તૂટ્યો, નિફ્ટી પણ 18 હજારની નીચે

Last Updated: 04:04 PM, 5 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Closing Bell: ટ્રેડિંગનાં અંતમાં સેંસેક્સ 694.96 અંક એટલે કે 1.13%નાં ઘટાડા સાથે 61,054નાં સ્તર પર બંધ થયું છે.

  • આજનાં ટ્રેડિંગમાં માર્કેટ લાલ નિશાની પર બંધ
  • એક ધડાકે 695 અંકો ઘબળ્યો સેંસેક્સ
  • HDFC TWINSનું બજારમાં સૌથી વધુ દબાણ 

આ અઠવાડિયાનાં છેલ્લાં ટ્રેડમાં બજારનો માહોલ ઉદાસ જોવા મળ્યો હતો. આજે ટ્રેડિંગનાં અંતમાં સેંસેક્સ 694.96 અંક એટલે કે 1.13%નાં ઘટાડા સાથે 61,054નાં સ્તર પર બંધ થયું છે. તો નિફ્ટી 186. 80 અંક એટલે કે 1.02%નાં ઘટાડા સાથે 18069.00નાં સ્તર પર બંધ થયું છે. 

આટલા શેરોમાં ઘટાડો
આજે ટ્રેડિંગમાં સેંસેક્સનાં 30માંથી 20 શેરોમાં નોંધનીય ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે નિફ્ટીનાં 50માંથી 29 શેરોમાં ઘટાડો જોવા મળ્યો. નિફ્ટી બેંકનાં 12 શેરોમાંથી 11 શેરોમાં ઘટાડો નોંધાયો છે. આજનાં ટ્રેડિંગમાં HDFC TWINSનું બજારમાં સૌથી વધુ દબાણ જોવા મળ્યું.

આ સિવાય BSEમાં કુલ 3641 કંપનીઓમાં ટ્રેડિંગ થઈ જેમાંથી આશરે 1499 શેર તેજી સાથે અને 2,015 શેર ઘટાડા સાથે બંધ થયાં. તો 127 કંપનીઓનાં શેરનાં ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Closing Bell sensex nifty today share market ટુડે સેંસેક્સ ટ્રેડિંગ શેરબજાર Share Market
Vaidehi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ