Ek Vaat Kau / રેલવે મુસાફરો માટે Good News, હવે વેઈટિંગ ટિકિટ કન્ફર્મ થઇ જશે

ભારતીય રેલ્વેએ મુસાફરો માટે એક મહત્વની જાહેરાત કરી છે જેમાં ખાસ કરીને મુસાફરી કરતી વખતે કન્ફર્મ ટિકિટ ન મળવાની પરેશાની દૂર થશે. રેલ્વેએ ક્લોન ટ્રેન સ્કિમ વિશે જાહેરાત કરી છે જેમાં વેઈટિંગ લિસ્ટ ક્લિયર કરવા માટે આ ખાસ યોજના વિશે જણાવ્યું છે ત્યારે જાણો આજની Ek Vaat Kau માં કે આખરે આ Clone Train છે શું અને કેવી રીતે કરશે કામ...

બ્રેકિંગ ન્યૂઝ