નારાજગી / AUDIO: કડવા પાટીદારો શું ખુરશીઓ પાથરવા રાખ્યા છે?: જૂનાગઢમાં ભાજપ કાર્યકરોની ક્લિપ વાયરલ થતાં ખળભળાટ

Clip of BJP workers in Junagadh goes viral

જૂનાગઢના માણાવદરમાં ભાજપના કાર્યક્રમમાં કડવા પટેલના હોદ્દેદારોની બાદબાકી થતા નારાજગી થઇ વ્યક્ત, ઑડિયો ક્લિપ આવી સામે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ