વાતાવરણમાં પલ્ટો / વલસાડમાં વરસાદી ઝાપટુ, નર્મદામાં વાવાઝોડામાં લગ્નનો મંડપ ઉડ્યો

Climate change Rainfall in Valsad kutch narmada gujarat

વલસાડના વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો છે. જિલ્લાના ધનોરી અને આસપાસના વિસ્તારોમાં વારસાદી ઝાપટું પડ્યું છે. કમોસમી વરસાદ આવતા ખેડૂતો ચિંતિત થયા છે. તો નવસારી જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે. ખેરગામ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ