તાપમાન / વધતા તાપમાનના કારણે પીગળી જશે દુનિયાના અડધો અડધ હેરિટેજ ગ્લેશિયર

Climate change is causing glaciers

વૈશ્વિક તાપમાનમાં વધારાને લઇને વધુ એક ચેતવણી જારી કરાઇ છે. એક સંશોધનમાં કહેવાયું છે કે જો દુનિયાનું તાપમાન હાલ કરતાં વધે છે તો વર્ષ ર૧૦૦ સુધી વિશ્વના અડધા હેરિટેજ ગ્લેશિયર પીગળી જશે. તેના કારણે પીવાનાં પાણીનું સંકટ ઊભું થશે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ