વડોદરામાં પડતર પ્રશ્નોના માંગ સાથે સફાઇકર્મીઓએ યોજી રેલી | Cleansers Staff organized Rally in Vadodara with Demanding questions

વિરોધ / વડોદરામાં પડતર પ્રશ્નોના માંગ સાથે સફાઇકર્મીઓએ યોજી રેલી

વડોદરામાં સફાઇકર્મીઓનું રેલી સાથે પ્રદર્શન થશે. પડતર પ્રશ્નોની માંગ સાથે સફાઇકર્મીઓની રેલી યોજાશે. વર્ષોથી કામ કરતા કર્મીઓને કાયમી ન કરવામાં આવતા રોષ ફેલાયો છે. ન્યાયમંદિર ખાતેથી સફાઇ કર્મચારીઓએ રેલી યોજી હતી. ઝાડુ, પ્લેકાર્ડ-બેનર સાથે રેલીમાં કર્મચારીઓ જોડાયા હતાં. ભારે સુત્રોચ્ચાર અને ઢોલ સાથે રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં મહિલા સફાઇ કર્મચારીઓ પણ જોડાયા હતાં.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ