EXCLUSIVE / PM મોદીએ જે બીચ પર કર્યુ તેવું અમદાવાદી યુવતી 2 મહિનાથી ગોવા બીચ પર કરી રહી છે

Cleaning The Beaches Of Goa 30 Minutes Cleanup Sprint run by ahmedabad girl shruti chaturvedi

દેશમાં સ્વચ્છ ભારત અભિયાન ચાલી રહ્યું છે. એમાંય PM મોદીએ શનિવારે સવારે મહાબલીપુરમનાં તટ પર સફાઇ કરી સ્વચ્છતાં કરતાં નજરે પડ્યાં હતાં. જ્યારે કે અમદાવાદી યુવતી છેલ્લાં બે મહિનાથી 30 મિનિટ ક્લિનઅપ સ્પ્રિન્ટ નામનું કેમ્પેઇન ચલાવી રહી છે. તેણે આની શરુઆત પોતાનાથી કરી હતી. આજે તેની સાથે અનેક યુવાનો જોડાયાં છે. સાથે સાથે દેશભરનાં અલગ અલગ સિટીનાં લોકો જોડાયાં છે. શું છે 30 મિનીટ ક્લિનઅપ સ્પ્રિન્ટ....

બ્રેકિંગ ન્યૂઝ