Republic Day 2023 / "ક્લિન-ગ્રીન ઉર્જાયુક્ત ગુજરાત"..રાજધાનીમાં જોવા મળશે ગુજરાતનો રંગ, ટેબ્લોથી દેશ નહીં વિશ્વને જશે મહત્વનો સંદેશ, જુઓ તસવીરો

દિલ્લીમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે દેશના સૌ પ્રથમ સોલાર ઉર્જા વિલેજ મોઢેરાની ઝાંખી રજૂ થશે. આ ઉપરાંત ક્લિન-ગ્રીન ઉર્જાયુક્ત ગુજરાત વિષય આધારિત ટેબ્લો રજુ કરવામાં આવશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ