સંશોધન / હિમયુગ દરમિયાન માટીનાં વાસણમાં ભોજનનો પ્રયોગ વધુ થતો હતો

Clay vessels were used for meals in the ice age period

આઇસ એજ એટલે કે હિમયુગના સમયમાં માટીનાં વાસણનો પ્રયોગ ખૂબ જ થતો હતો. જીવિત રહેવા માટે પ્રાચીન સાઇબિરિયાઇ શિકારીઓએ એવાં ગરમી પ્રતિરોધી વાસણ બનાવ્યાં છે, જેમાં તેઓ ગરમ ભોજન બનાવી શકે. આ એવાં વાસણ છે, જે આંચથી ગરમ થાય તો તૂટતાં નથી. એક અભ્યાસમાં આ દાવો કરાયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ