બાળકીની વેદના / નાની બાળકીનો PM મોદીને પત્ર, લખ્યું એવું કે જાણીને તમે પણ થશો ભાવૂક

class i girl letter to pm narendra modi about costly pencil rubber and maggi

મોંઘવારીથી હવે મોટા તો શું બાળકો પણ પરેશાન દેખાઈ રહ્યાં છે. વિશ્વાસ ના આવતો હોય તો આ મામલો વાંચી લો. આ મામલો ઉત્તર પ્રદેશનો છે, જ્યાં પહેલા ધોરણમાં ભણતી બાળકીએ વડાપ્રધાન મોદીના નામે એક પત્ર લખ્યો, જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ