બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ધોરણ 11માં પ્રવેશ માટે મહત્વનો નિર્ણય, વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ માટે ખોલાયા દ્વાર

ગાંધીનગર / ધોરણ 11માં પ્રવેશ માટે મહત્વનો નિર્ણય, વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ માટે ખોલાયા દ્વાર

Last Updated: 08:41 PM, 12 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Education News: ધોરણ 10મા બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત હશે તો ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ A તેમજ ગ્રુપ B અને ગ્રુપ AB અથવા સામાન્ય પ્રવાહમાં પણ પ્રવેશ મળેવી શકાશે

ધોરણ 11મા પ્રવેશને લઈ મહત્વનો નિર્ણય લેવાયો છે. આપને જણાવીએ કે, ધોરણ 10મા બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત હશે તો ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ A તેમજ ગ્રુપ B અને ગ્રુપ AB અથવા સામાન્ય પ્રવાહમાં પણ પ્રવેશ મળેવી શકાશે. વધુમાં ધોરણ 10માં બેઝિક ગણિત હશે તો વિદ્યાર્થી વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ એ માટે યોગ્યતા ચકાસી પ્રવેશ મેળવી શકશે. આ બાબતની અમલવારી 2024-25ના શૈક્ષણિક સત્રથી થશે

જાણો નિયમ ફેરફારનો મુદ્દો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળાઓમાં શૈક્ષણિક વર્ષ-2021-22 થી ધોરણ 10ની જાહેર પરીક્ષામાં ગણિત વિષયમાં સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત એમ બે પ્રકારના વિકલ્પ આપવાનું શરતોને આધિન ઠરાવેલુ છે. ત્યારબાદ શિક્ષણ વિભાગે કેટલી શરતોમાં સુધારો કર્યો હતો. જેમાં ધોરણ-10ની જાહેર પરીક્ષઓમાં ગણિત વિષયમાં સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત એમ બે પ્રકારના વિકલ્પ આપવાની જોગવાઈ કરી હતી

12

હાલની જોગવાઈ

જે વિધાર્થી ધોરણ-10 માં સ્ટાન્ડર્ડ ગણિત રાખશે તે ધોરણ-11માં વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહમાં પ્રવેશ મેળવી શકશે.

સુધારેલી જોગવાઈ

જે વિધાર્થી ધોરણ-10 માં સ્ટાન્ડર્ડ ગણિત/ બેઝિક ગણિત વિષય સાથે ઉત્તીર્ણ થશે તે ધોરણ-11માં વિજ્ઞાન પ્રવાહ ગૃપ-A અથવા ગૃપ-B અથવા ગૃપ-ABમાં પ્રવેશ મેળવી શકશે. અથવા ધોરણ-11 સામાન્ય પ્રવાહમાં પ્રવેશ મેળવી શકશે.

વાંચવા જેવું: GSTની બોગસ અરજી ગુજરાતમાં 25 ટકા સુધી ઘટી, આંકડા જાહેર, આ એક પગલું કરી ગયું કામ

હાલની જોગવાઈ

જે વિધાર્થી ધોરણ-10 માં બેઝિક ગણિત રાખશે તે ધોરણ-11 માં વિજ્ઞાન પ્રવાહમાં B

સુધારેલી જોગવાઈ

જોગવાઈ રદ કરવામાં આવે છે.

વાંચો સમગ્ર પરિપત્ર

સંકળાયેલા મુદ્દાઓ

Education News Education Department Decision Gandhinagar News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ