એજ્યુકેશન / ખુશખબરઃ ધોરણ 10 પાસ વિદ્યાર્થીઓ પણ હવે CA પરીક્ષા માટે કરી શકશે રજિસ્ટ્રેશન, સરકારે આપી આ મંજૂરી

Class 10 students can apply for ICAI CA foundational course icai Twitter

હવે ધો-10ના વિદ્યાર્થીઓ પણ CA ફાઉન્ડેશન કોર્સ કરી શકશે. ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા(ICAI)એ હવે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના ફાઉન્ડેશન કોર્સ-2020 માટે પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન માટે પ્રવેશ મેળવવાની મંજૂરી આપી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ