બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ધોરણ 10-12ની ગૂણ ચકાસણીનું પરિણામ જાહેર, અહિયાં જોવા મળશે રિઝલ્ટ

મોટી ખબર / ધોરણ 10-12ની ગૂણ ચકાસણીનું પરિણામ જાહેર, અહિયાં જોવા મળશે રિઝલ્ટ

Last Updated: 11:09 PM, 11 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં ધો. 10 તેમજ ધો. 12 ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામ જાહેર થયા બાદ ગુણચકાસણી માટે વિદ્યાર્થીઓ દ્વારા અરજી કરવામાં આવી હતી. જે ગુણ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થતા પરિણામ બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવ્યું છે.

થોડા સમય પહેલા ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 તેમજ ધો. 12 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતુ. પરિણામ જાહેર થયા બાદ બોર્ડ દ્વારા ગુણચકાણી માટે નિયત સમય મર્યાદામાં ઓનલાઈન અરજી કરવા સૂચન કરવામાં આવ્યું હતું. બોર્ડ દ્વારા આવેલ અરજીઓની ચકાસણી પૂર્ણ કરી આખરી સુધારા યાદી દર્શાવતો રિપોર્ટ બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન મૂકવામાં આવેલ છે.

HSC General Gunchaksani

બોર્ડની વેબસાઈટથી ડાઉનલોડ કરવું

અરજી કરેલ ઉમેદવારોએ પોતાનો રિપોર્ટ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર અથવા ssc.gseb.org પરથી તા. 11.6.2024 થી તા. 21.06.2024 સુધી તેમના દ્વારા કરવામાં આવેલ અરજીઓની વિગતો એન્ટર કરી, લોગઈન થઈ ઓનલાઈન ડાઉનલોડ કરવાનાં રહેશે.

SSC Gunchakasani

સબંધિત વિદ્યાર્થીઓને સત્વરે વિતરણ શાળાઓ દ્વારા કરાશે

વધુમાં જણાવ્યું હતું કે ગુણચકાસણી બાદ જે વિદ્યાર્થીઓનાં પરિણામમાં સુધારો થયેલ હોય તે વિદ્યાર્થીઓનાં ગુણપત્રક સબંધિત શાળાઓને મોકલી આપવામાં આવશે. તેમજ આ ગુણપત્રક સબંધિત શાળાઓને મોકલી આપવામાં આવશે. શાળાઓએ આ પ્રમાણપત્ર સબંધિત વિદ્યાર્થીઓને સત્વરે વિતરણ કરી તેમની પાસેથી અગાઉ મળેલ ગુણપત્રક પરત મેળવી બોર્ડની કચેરી શાખામાં જમા કરાવવાનાં રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

St. 10th and 12th Exam Board of Secondary and Higher Secondary Education Evaluation Completed
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ