સાયબર ક્રાઈમ / ક્લાસ વન અધિકારી મહિલાને ફેસબુક પર અભદ્ર મેસેજ મોકલતા મેનિયાકની હવે ખેર નથી

Class 1 woman officer complain against facebook friend

ગાંધીનગરના ક્લાસવન અધિકારી મહિલાને એક સાયકો માણસ છેલ્લા બે વર્ષથી પરેશાન કરી રહ્યો છે ત્યારે મહિલાએ તુરંત જ સાયબર સેલની મદદ લઈ વ્યક્તિ સુધી પહોંચવાના પ્રયાસ કરી દીધા હતા અને હવે એ માણસ અમદાવાદના ઈસનપુરનો હોવાનું તપાસમાં ખુલ્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ