મારામારી / દિવાળીમાં ફટાકડા બાબતે લોહીની હોળી: રાજકોટમાં છરીથી કરાયો હુમલો, કુલ 6 લોકોને ઈજા

 Clashes over bursting firecrackers on Morbi Road in Rajkot

રાજકોટના મોરબી રોડ પર દિવાળીના તહેવાર પર ફટકડા ફોડવા જેવી બાબતે ખુની ખેલ ખેલાયો છે. બે જૂથ વચ્ચે મારામારી થતાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાંથી 2 વ્યક્તિની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ