ઘર્ષણ / મેસેજ બાબતે રાજકોટમાં બે જૂથ વચ્ચે અથડામણ, પથ્થરમારામાં બે ઈજાગ્રસ્ત, પોલીસ ફોર્સ તૈનાત 

Clashes between two groups in Rajkot over message

રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં ગઈ કાલે મોડી  રાત્રે બે જૂથો વચ્ચે મોબાઈલ ફોન અને મેસેજ બાબતે અથડામણ સર્જાઈ છે. જેમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ