જમ્મુ કાશ્મીર / શ્રીનગરના હૈદરપુરામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, 2 આતંકવાદી એન્કાઉન્ટરમાં ઠાર

Clashes between Army and militants in Haiderpur, Srinagar, two militants killed in encounter

શ્રીનગરના હૈદરપુરામાં સેના અને આંતકીઓ વચ્ચે અથડામણ થઈ . જેમા સેનાને મોટી સફળતા મળી છે. સેના દ્વારા 2 આતંકીઓને આ અથડામણમાં ઠાર કરવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ