NEET પરીક્ષા / પેપરનો સમય પૂરો થવા છતાં વિદ્યાર્થીઓને ન છોડતા સુરતમાં વાલીઓનો હોબાળો 

Clash NEET examinations in Surat gujarat

દેશભરમાં આજે UG NEETની પરીક્ષાનુ આયોજન કરવામાં આવ્યુ હતું. આજે દેશભરના 13 લાખ જેટલા વિદ્યાર્થીઓ UG NEETની પરીક્ષા આપી હતી. જેમા રાજ્યના આશરે 80 હજાર વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી હતી. રાજ્યમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં પરિક્ષાનુ આયોજન કરવામાં આવ્યુ હતું. ત્યારે સુરતમાં NEETની પરીક્ષા દરિયામન હોબાળો થવાની ઘટના સામે આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ