Tuesday, May 21, 2019

બબાલ / અમદાવાદમાં હાર્દિકની સભામાં ઉગ્ર હોબાળો, મારામારી અને તોડફોડના દ્રશ્યો


અમદાવાદ પૂર્વ બેઠક ગીતા પટેલના સમર્થનમાં હાર્દિક પટેલે સભા યોજી હતી. તે દરમિયાન સભામાં બબાલ થઇ હતી. અચાનક સભામાં આવેલા લોકો વચ્ચે મારામારી સર્જાઇ હતી. એકબીજા પર ખુરશીઓ ઉછાળવામાં આવી હતી. પોલીસ દ્વારા કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે. આ સભાનો સમય 10 વાગ્યા સુધીનો હોય છે ત્યારે આ સભા શરૂ થાય તે પહેલા જ આ પ્રકારની ઘટના બની હતી. કેટલાક પાસના નારાજ સમર્થકો દ્વારા આ વિરોધ કરાયો હોવાની મનાયું હતું.
hardik patel Gita Patel Nikol Clash
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ