પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

બબાલ / અમદાવાદમાં હાર્દિકની સભામાં ઉગ્ર હોબાળો, મારામારી અને તોડફોડના દ્રશ્યો

clash in Hardik patel's meeting in Ahmedabad

અમદાવાદ પૂર્વ બેઠક ગીતા પટેલના સમર્થનમાં હાર્દિક પટેલે સભા યોજી હતી. તે દરમિયાન સભામાં બબાલ થઇ હતી. અચાનક સભામાં આવેલા લોકો વચ્ચે મારામારી સર્જાઇ હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ