અમદાવાદ / ગુજરાત યુનિર્સિટીમાં મતદાર યાદી જમા કરાવવા બાબતે ABVP-NSUI વચ્ચે ઝપાઝપી

ગુજરાત યુનિર્સિટીમાં આજે મતદાર યાદી જમા કરાવવાનો અંતિમ દિવસ હતો. મતદાર યાદી જમા કરાવતી વખતે બંને વિદ્યાર્થી પક્ષો વચ્ચે બોલાચાલી થઇ હતી. NSUI અને ABVP કાર્યકર્તાઓ અંદરો અંદર બાખડી પડ્યાં હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ