VIDEO / ધુળેટીના દિવસે જ બની ગોઝારી ઘટનાઓ, કચ્છમાં ખેલાયો ખૂની ખેલ તો તાપી નદીમાં હોડી પલટી

clash between two groups in kutch

ક્ચ્છના માંડવીના શીરવામાં ધુળેટીના પર્વ પર ખૂની ખેલ ખેલાયો છે. આ ઘાતક હુમલામાં પિતાની હત્યા થઇ છે. જયારે પુત્ર ઘાયલ થયો છે. એક જ સમાજના 2 પરિવારો વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ