BIG NEWS / ગુજરાતની શાંતિ ડહોળવા પ્રયાસ: મહેસાણામાં કેક કાપવા બાબતે બે ટોળાં વચ્ચે પથ્થરમારો

Clash between two groups in Kharod village of vijapur taluka

મહેસાણા જિલ્લાના ખરોડ ગામે બે જૂથ વચ્ચે અથડામણ થતાં વાતાવરણ તંગ બન્યું છે. હાલ ગામમાં વિજાપુર અને લાડોલ પોલીસના સ્ટાફને તૈનાત કરી દેવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ